અવકાશમાંથી સુનિતા વિલિયમ્સની પ્રેસ કોન્ફરન્સ, વિલંબ પર શું કહ્યું?
સુનિતા વિલિયમ્સે અવકાશયાત્રી બૂચ વિલ્મોર સાથે તેની પ્રથમ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. મીડિયા સાથે વાત કરતી વખતે તેણે ઘણા સવાલોના જવાબ આપ્યા અને પોતાના દિલની વાત પણ કરી.
સુનિતા વિલિયમ્સે અવકાશયાત્રી બૂચ વિલ્મોર સાથે તેની પ્રથમ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. મીડિયા સાથે વાત કરતી વખતે તેણે ઘણા સવાલોના જવાબ આપ્યા અને પોતાના દિલની વાત પણ કરી.
આવતીકાલે લોકસભાની ચૂંટણીની જાહેરાત થવા જઈ રહી છે. ચૂંટણી પંચ આવતીકાલે બપોરે 3 કલાકે ચૂંટણીની તારીખો અંગે પત્રકાર પરિષદ યોજવાનું છે.
દેશમાં 1250 જેટલી કેન્દ્રીય વિદ્યાલયોમાં 14 લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, તેવામાં કેન્દ્રીય વિદ્યાલયમાં એજ્યુકેશન પોલિસીના ૩ વર્ષની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે