એપલે iPhone 16E લોન્ચ કર્યો, સસ્તા ભાવે ફીચર્સ પણ મજબૂત, આ છે કિંમત
એપલે એક નવું એન્ટ્રી-લેવલ આઇફોન મોડેલ, આઇફોન 16e લોન્ચ કરીને આઇફોન 16 લાઇનઅપનો વિસ્તાર કર્યો છે. iPhone SE4 ની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી
એપલે એક નવું એન્ટ્રી-લેવલ આઇફોન મોડેલ, આઇફોન 16e લોન્ચ કરીને આઇફોન 16 લાઇનઅપનો વિસ્તાર કર્યો છે. iPhone SE4 ની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી
નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સવારે ૧૧ વાગ્યે બજેટ રજૂ કરશે. આ પહેલા LPG ગેસ સિલિન્ડરને લઈને રાહતના સમાચાર આવ્યા છે. આજથી LPG ગેસ સિલિન્ડર સસ્તો થઈ ગયો છે.
દેશની સૌથી મોટી કાર ઉત્પાદક મારુતિ સુઝુકીએ ડિસેમ્બર દરમિયાન ઉત્પાદન અને વેચાણમાં ઉત્કૃષ્ટ વૃદ્ધિ જોઈ. તેનું ઉત્પાદન 30 ટકા વધીને 1 લાખ 60 હજાર યુનિટ થયું છે.
રજિસ્ટર્ડ સેલર્સ પાસેથી વપરાયેલી કાર ખરીદવી આવનારા સમયમાં મોંઘી થઈ જશે. આનું કારણ એ છે કે GST કાઉન્સિલે હવે જૂની નાની કારની સાથે જૂની ઇલેક્ટ્રિક કારના વેચાણ પર 12 ટકાને બદલે 18 ટકા GST લાદવાનો નિર્ણય લીધો છે.
વડોદરાથી ભરૂચ જવા માટે નેશનલ હાઇવે નંબર 48નો ઉપયોગ કરતા વાહન ચાલકો ઉપર ટોલનો માર વધ્યો છે. કરજણ ટોલનાકા ખાતે આજથી અંદાજે 50 ટકાથી વધુ ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે.
જુનાગઢ આવતા પ્રવાસીઓ ભવનાથ ક્ષેત્રમાં આવેલ વિવિધ ધાર્મિક સ્થળો તેમજ રોપ-વે મારફત ગિરનાર જતા જોવા મળ્યા હતા.
દિવાળી અને નૂતન વર્ષના પર્વ પર ભરૂચના ફૂલ બજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો ગોલ્ડન બ્રિજ નજીક આવેલ ફૂલ બજારમાં મોટી સંખ્યામાં લોકો ફૂલ ખરીદવા ઉમટી પડ્યા હતા