સોના-ચાંદીના ભાવમાં સતત ઘટાડો, જાણો શું છે ભાવ..!
શુક્રવારે, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું રૂ. 62,631 પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યું હતું અને રૂ. 62,592ની ઇન્ટ્રા-ડે નીચી સપાટીએ પહોંચ્યું હતું.
શુક્રવારે, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું રૂ. 62,631 પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યું હતું અને રૂ. 62,592ની ઇન્ટ્રા-ડે નીચી સપાટીએ પહોંચ્યું હતું.
સરકારી તેલ કંપનીઓએ દેશના સ્થાનિક બજારો માટે તેલના નવા ભાવ જાહેર કર્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં સફેદ મીઠુ પકવતા અગરિયાઓને મીઠા ઉત્પાદન બાદ મીઠાના વેસ્ટ પાણીથી આવક થતી હતી.
પરંતુ આ વખતે અપુરતો વરસાદ અને ઉપરથી પાકમાં રોગ. પાક ઉત્પાદનને લઈને ખેડૂતોને નુકશાન થયુ છે.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સામોજ ગામે વર્ષોથી ભરૂચની દૂધ ધારાડેરી સાથે સંકળાયેલ સામોજ દૂધ ઉત્પાદક મંડળી આવેલ છે.
કર્ણાટકના કેટલાક ભાગોમાં ટામેટાના ભાવમાં ઘટાડો થયો છે. હવે કર્ણાટકમાં ટામેટાની કિંમત 20 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.