શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, બદલી કેમ્પોની તારીખ જાહેર, વાંચો વધુ
નવા બદલી નિયમો મુજબ જિલ્લા આંતરીક બદલી કેમ્પના પ્રથમ તબક્કાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.
નવા બદલી નિયમો મુજબ જિલ્લા આંતરીક બદલી કેમ્પના પ્રથમ તબક્કાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.
શિક્ષકોની ભરતીની પ્રક્રિયા પણ બદલી કેમ્પુ મોકુફ રહેતા અટકી પડી હતી. જો કે, હવે શિક્ષણ વિભાગે પ્રાથમિક શિક્ષકોની બદલીના નિયમો જાહેર કર્યો છે
અંકલેશ્વર તાલુકામાં ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકોએ વિવિધ માંગણીઓ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.