સુદાનથી આવેલા લોકોને મળ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
પીએમે કહ્યું હતું કે, વિશ્વના કોઈપણ ખૂણે કોઈપણ ભારતીય મુશ્કેલીમાં હોય છે ત્યાં સુધી સરકાર શાંતિથી બેસતી નથી અને ચેન પણ નથી લેતી.
પીએમે કહ્યું હતું કે, વિશ્વના કોઈપણ ખૂણે કોઈપણ ભારતીય મુશ્કેલીમાં હોય છે ત્યાં સુધી સરકાર શાંતિથી બેસતી નથી અને ચેન પણ નથી લેતી.
PM મોદીએ શુક્રવારે લાખો બાળકો સાથે 'પરીક્ષા પે ચર્ચા' કર્યું. દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોદીએ વિદ્યાર્થીઓના વાલીઓ સાથે પણ વાતચીત કરી હતી.