ભરૂચ : SVMIT કોલેજ ખાતે “ન્યુ ઇન્ડિયા વાઇબ્રન્ટ હેકાથોન-2023” યોજાય, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા
ભરૂચ શહેરની SVMIT એન્જિનિયરિંગ કોલેજ ખાતે “ન્યુ ઇન્ડિયા વાઇબ્રન્ટ હેકાથોન-2023નું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ શહેરની SVMIT એન્જિનિયરિંગ કોલેજ ખાતે “ન્યુ ઇન્ડિયા વાઇબ્રન્ટ હેકાથોન-2023નું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લાના હિંમતનગરમાં કર્મધામ ટ્રસ્ટ દ્વારા નારી તું નારાયણી સંમેલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાય હતી
ભરૂચના મુન્શી-મનુબરવાલા મેમોરીયલ ચેરિટેબલ ટ્રસ્ટ અને ભરૂચ પોલીસના સંયુક્ત ઉપક્રમે ટ્રાફિક જાગૃતિ અંગેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ
ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2023 ઈવેન્ટ આજથી એટલે કે 27 ઓક્ટોબરથી શરૂ થઈ ગઈ છે.
જંબુસર તાલુકા પંચાયતમાં અમૃત કળશ યાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો.તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલ કળશને એકત્રિત કરવામાં આવ્યા હતા
સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે "વાઇબ્રન્ટ ગુજરાત-વાઇબ્રન્ટ સુરેન્દ્રનગર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું