ભરૂચ:પાલેજ ધી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનાજ સહાય વિતરણનો કાર્યક્રમ યોજાયો, લાભાર્થીઓએ લીધો લાભ

પાલેજ ધી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનાજ સહાય વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો જેનો લાભાર્થીઓ દ્વારા લાભ લેવામાં આવ્યો હતો

New Update
ભરૂચ:પાલેજ ધી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનાજ સહાય વિતરણનો કાર્યક્રમ યોજાયો, લાભાર્થીઓએ લીધો લાભ

ભરૂચની પાલેજ ધી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનાજ સહાય વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો જેનો લાભાર્થીઓ દ્વારા લાભ લેવામાં આવ્યો હતો

ભરૂચની પાલેજ પ્રાથમિક કુમાર શાળામા અનાજ સહાય વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો જેમા 100થી વઘુ લાભાર્થીઓએ આ ટ્રસ્ટ થકી અનાજ સહાયનો લાભ લીધો હતો.આ કાર્યક્રમમા વિઘવા માતા બહેનો,વિકલાંગ વ્યક્તિઓ તથા મસ્જિદ-મંદિરમાં સેવા આપતા લોકો ઉપરાંત ગામના શફી એસ.કે.રમણીક પેન્ટર,ડાહ્યાભાઈ ઠાકોર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories