ભરૂચ: અંકલેશ્વરના પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ બુટલેગરને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી તપાસ શરૂ કરી
શહેર એ ડિવિઝન પોલીસ મથકના પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ ભરૂચના બુટલેગરને ભરુચ એલસીબીએ ઝડપી પાડ્યો હતો
શહેર એ ડિવિઝન પોલીસ મથકના પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ ભરૂચના બુટલેગરને ભરુચ એલસીબીએ ઝડપી પાડ્યો હતો
અંકલેશ્વર બી ડીવીઝન પોલીસ મથકના પ્રોહીબીશન એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપીની લાજપોર જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.