ભરૂચ: કોંગ્રેસે રાહુલ ગાંધીનો જન્મ દિવસ સાદગીથી ઉજવ્યો,ફ્રૂટ વિતરણ કરાયું
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો આજે જન્મ દિવસ. ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા કરાય ઉજવણી, સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ વિતરણ કરાયું.