દિલ્હી પહોંચી રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા,અભિનેતા કમલ હાસને પણ લીધો ભાગ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રા દિલ્હી દરવાજાથી લાલા કિલ્લા તરફ આગળ વધી રહી છે. તેની સાથે અભિનેતા કમલ હાસન પણ જોડાયા છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રા દિલ્હી દરવાજાથી લાલા કિલ્લા તરફ આગળ વધી રહી છે. તેની સાથે અભિનેતા કમલ હાસન પણ જોડાયા છે.
ચીનમાં કોરોનાએ ફરી ઉપાડો લીધો છે અને હવે પછીના ત્રણ મહિના વિશ્વ માટે ખતરનાક છે એવી ચેતવણી નિષ્ણાતોએ આપ્યા પછી લોકોમાં ફરી ભય પેદા થયો છે.
ભારત જોડો યાત્રા કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ બુંદીના તેજાજી મહારાજ મંદિરથી પાર્ટીની ભારત જોડો યાત્રાની શરૂઆત કરી હતી. આ પ્રસંગે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ તેમના પતિ રોબર્ટ વાડ્રા સાથે હાજર હતા.
કોંગ્રેસનું સંપૂર્ણ અધિવેશન ફેબ્રુઆરીમાં યોજાશે. જેનું આયોજન છત્તીસગઢની રાજધાની રાયપુરમાં કરવામાં આવશે.
ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. આ વખતે પણ પાર્ટીએ જીત માટે પૂરી તાકાત લગાવી દીધી છે.
કોંગ્રેસની ભારત જોડો યાત્રા હાલ મહારાષ્ટ્રમાં છે. આ દરમિયાન કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પાર્ટીના નેતાઓ અને કાર્યકરો સાથે બાલાપુરથી ભારત જોડો યાત્રાની શરૂઆત કરી હતી.
ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણી જીત માટે રાજકીય બેઠકોનો દાવપેચ શરૂ કરી દીધો છે
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી છેલ્લા ઘણા મહિનાઓથી ભારત જોડો યાત્રા પર છે. કોંગ્રેસની આ યાત્રા કર્ણાટક થઈને મહારાષ્ટ્ર પહોંચી છે.