રાજ્યમાં વ્યાપક વરસાદના પગલે સર્જાયેલી સ્થિતિની માહિતી મેળવવા મુખ્યમંત્રીએ SEOCની મુલાકાત લીધી...
ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં વરસાદનું પ્રમાણ ઘટશે અને રવિવાર સુધીમાં સ્થિતિ સામાન્ય થવા લાગશે તેમ જણાવાયુ છે,
ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં વરસાદનું પ્રમાણ ઘટશે અને રવિવાર સુધીમાં સ્થિતિ સામાન્ય થવા લાગશે તેમ જણાવાયુ છે,
શહેરના ભાયલી વિસ્તારમાં ગત મોડી રાત્રે એક મગર રોડ ઉપર ઉતરી આવ્યો હતો, જેને વન વિભાગ દ્વારા રેસ્ક્યું કરી પકડી લેવામાં આવ્યો હતો.
ગુજરાતમાં આજે 2 જિલ્લા નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે,
ભરૂચ શહેરમાં આજરોજ વરસાદી માહોલ જોવા મળ્યો હતો.વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો
વરસાદના પાણીથી તમારી જાતને ગમે તેટલી બચાવો, પરંતુ તમારા પગ ગંદા પાણી પડી જાય છે. જેના કારણે પગમાં સડો, ખંજવાળ અને ફોલ્લીઓ દેખાવા લાગે છે.
સાબરકાંઠા જીલ્લામાં ચોમાસું વાવેતરમાં મગફળી, કપાસનું સૌથી વધુ વાવેતર કરવામાં આવે છે. કારણ કે ગત વર્ષે મગફળી અને કપાસના અધધ ભાવ મળ્યા હતા.