સાંસદ શક્તિસિંહ ગોહિલે ગુજરાત હાઈકોર્ટમાં જજની ખાલી જગ્યાઓ મુદ્દે પ્રશ્ન ઉઠાવ્યો
રાજ્યસભાના સભ્ય શક્તિસિંહ ગોહિલે હાઈકોર્ટમાં ન્યાયાધીશોની 23 ખાલી જગ્યાઓ ભરાતી ન હોવાનો મુદ્દો સંસદમાં ઉઠાવ્યો હતો.
રાજ્યસભાના સભ્ય શક્તિસિંહ ગોહિલે હાઈકોર્ટમાં ન્યાયાધીશોની 23 ખાલી જગ્યાઓ ભરાતી ન હોવાનો મુદ્દો સંસદમાં ઉઠાવ્યો હતો.
શહેરમાં આજે ગલીએ ગલીએ રખડતાં શ્વાનનો ત્રાસ જોવા મળે છે. વાહન લઈને નીકળતા લોકો પાછળ પણ શ્વાન દોડતા હોવાના કિસ્સાઓ રોજ વધી રહ્યા છે.