શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રાના ઘરે EDના દરોડાથી ફિલ્મ જગતમાં ચકચાર
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ઇન્ડિયન પેનલ કોડ અને આઈટી એક્ટ હેઠળ કુંદ્રાની ધરપકડ કરી હતી. બાદમાં સીટી કોર્ટે કુંદ્રાને જામીન આપ્યા હતા. આ કાર્યવાહી પોર્નોગ્રાફી નેટવર્ક મામલે કરવામાં આવી રહી હોવાની ચર્ચા છે.