જો તમે પણ માર્ચ માહિનામાં ફરવા જવાનું વિચારી રહ્યા છો,તો આ જગ્યાઓ પર જરૂર મુલાકાત લો...
ફેબ્રુઆરીનો મહિનો પૂરો થવાના આરે છે અને માર્ચ મહિનો શરૂ થવા જઈ રહ્યો છે, ત્યારે જ્યારે શિયાળો વિદાય લઈ રહ્યો છે
ફેબ્રુઆરીનો મહિનો પૂરો થવાના આરે છે અને માર્ચ મહિનો શરૂ થવા જઈ રહ્યો છે, ત્યારે જ્યારે શિયાળો વિદાય લઈ રહ્યો છે
હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકે લગ્ન કર્યા. કોર્ટ મેરેજના ત્રણ વર્ષ બાદ બંનેએ ખ્રિસ્તી ધર્મ અનુસાર લગ્ન કર્યા હતા.
PM 12 ફેબ્રુઆરીના રોજ બપોરે 3 વાગ્યે દૌસા પહોંચશે અને 18,100 કરોડ રૂપિયાથી વધુના રોડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે.
આજે દેશમાં એકસાથે 3 જેટલી વિમાન દુર્ઘટના થયાના સમાચાર સામે આવતા હડકંપ મચી ગયો છે.
બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન રાજસ્થાન દ્વારા બોર્ડના ધોરણ 10 અને 12ની તારીખ શીટ એટલે કે ટાઈમ ટેબલ બહાર પાડ્યું છે.
રાજસ્થાન અશોક ગેહલોત સરકારે ગુજરાત રાજસ્થાન સરહદ પર 2 ડેમ બનાવવાનો નિર્ણય લીધો છે.