રાજસ્થાનના ટોંકમાં મોટો અકસ્માત, નદીમાં ન્હાવા ગયેલા 8 મિત્રોના ડૂબવાથી મોત
નદીમાં ન્હાવા ગયેલા 8 મિત્રોના ડૂબવાથી મોત થયા. બધા મૃતકો ટોંક અને જયપુર વિસ્તારના રહેવાસી હોવાનું કહેવાય છે. લોકોએ વહીવટીતંત્રની મદદથી નદીમાંથી મૃતદેહ બહાર કાઢ્યા