સુરેન્દ્રનગર : સુકા મલકનું કલંક ભુસી શહેરને "સુંદરનગર" બનાવવાની નેમ
સુરેન્દ્રનગરને સુંદરનગર બનાવવાનો અનોખો પ્રયાસ, મહિલા તબીબ અને પ્રકૃતિપ્રેમીઓએ વ્રુક્ષ દત્તક લીધા.
સુરેન્દ્રનગરને સુંદરનગર બનાવવાનો અનોખો પ્રયાસ, મહિલા તબીબ અને પ્રકૃતિપ્રેમીઓએ વ્રુક્ષ દત્તક લીધા.
ધોધમાર વરસાદના કારણે નદી-નાળાં છલકાય ઉઠ્યા, રાવકી ગામ નજીકથી પસાર થતી નદીમાં કાર તણાઈ.
કોરોનાના કારણે મંદિરને કરાયું હતું બંધ, લેઉઆ પટેલ સમાજ માટે આસ્થાનું કેન્દ્ર, ભોજનાલય અને બગીચો હાલ બંધ રખાયો છે.
રાજકોટના જેતપુર તાલુકાના માત્ર રેશમડી ગાલોળ ગામમા હાથ વણાટ નું કામ કરતા કારીગરોની કોરોના મહામારીને લીધે હાલત કફોડી બની છે. પરંપરાગત વ્યવસાય નષ્ટ થવાને આરે આવતા કારીગરો આર્થિક સંકડામણ અનુભવી રહ્યા છે અને સરકાર પાસે મદદની ગુહાર લગાવી રહ્યા છે.