ભરૂચઅંકલેશ્વરની SVEM શાળાના બાળકોએ દેશના સૈનિકો માટે રાખડી બનાવી કૃતજ્ઞતા વ્યક્ત કરી અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત સ્વામી વિવેકાનંદ અંગ્રેજી માધ્યમ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ મળીને દેશના વીર સૈનિકો માટે રાખડી બનાવી હતી. By Connect Gujarat Desk 18 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત“એક રાખી દેશ કે જવાનો કે નામ” : સરહદના સંત્રીઓને 1 લાખ રાખડીઓ થકી ગુજરાતની આંગણવાડી બહેનોનું “રક્ષા કવચ” “એક રાખી દેશ કે જવાનો કે નામ” અંતર્ગત રાજ્યની 53 હજાર આંગણવાડીઓની બહેનો સૈનિકોને રાખડીઓનો કળશ અને શુભેચ્છાઓ મોકલી રહી છે, By Connect Gujarat Desk 17 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ:અસ્મિતા વિકાસ કેન્દ્રના દિવ્યાંગ બાળકો રાખડી બનાવી આત્મનિર્ભર બન્યા ભરૂચના ત્રાલસા ગામ ખાતે આવેલ અસ્મિતા વિકાસ કેન્દ્રના દિવ્યાંગ બાળકોને રાખડી બનાવવાની તાલીમ આપી તેઓને આત્મનિર્ભર બનાવવામાં આવ્યા છે By Connect Gujarat Desk 16 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅરવલ્લી: ભગવાન શામળાજીને સોનાથી રાખડી કરવામાં આવી અર્પણ,મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટ્યા યાત્રાધામ શામળાજીમાં રક્ષાબંધનના પર્વ પર ભગવાન શામળિયાને સોનાની રાખડી અર્પણ કરવામાં આવી હતી By Connect Gujarat 31 Aug 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતકરછ: લોક ગાયિકા ગીતા રબારી દ્વારા ભુજના સીમા સુરક્ષા દળના જવાનોને રાખડી બાંધી રક્ષાબંધનના પર્વની કરવામાં આવી ઉજવણી આજરોજ રક્ષાબંધનના પવિત્ર પર્વ પર લોક ગાયિકા ગીતા રબારી દ્વારા ભુજના સીમા સુરક્ષા દળના જવાનોને રાખડી બાંધી હતી. By Connect Gujarat 30 Aug 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: રક્ષાબંધન નિમિત્તે નગરપાલિકા દ્વારા મહિલાઓને સિટી બસમાં મફત મુસાફરીની ભેટ આપવામાં આવી આજરોજ રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે ભરૂચ નગર સેવા સદન દ્વારા બહેનોને સિટી બસમાં વિનામૂલ્યે મુસાફરીની ભેટ આપવામાં આવી હતી By Connect Gujarat 30 Aug 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : સામજીક સંસ્થાની બહેનો દ્વારા GIDC પોલીસ મથકે રક્ષાબંધનની આગોતરી ઉજવણી કરાય... બહેનો દ્વારા રક્ષાબંધન પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી. રક્ષાબંધન એ ભાઈ-બહેનના અતૂટ પ્રેમનો સંબંધ વ્યક્ત કરતો પવિત્ર તહેવાર છે. By Connect Gujarat 28 Aug 2023Share Twitter Share Whatsapp LinkedIn
દેશરક્ષાબંધન 2023 : રાખડી બાંધતી વખતે દિશાનું ધ્યાન રાખવું, અવગણના કરવાથી પરિણામ નહીં મળે..! રક્ષાબંધન 2023 જ્યોતિષીઓના મતે ભદ્રાકાલ રાત્રે 09:02 સુધી છે. આ પછી, રાખડી બાંધવાનો શુભ સમય છે, જે બીજા દિવસે 31 ઓગસ્ટના રોજ સવારે 07.05 કલાકે છે. By Connect Gujarat 28 Aug 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતહિંમતનગર : સ્પાઉસ ક્લબ દ્વારા માનસિક દિવ્યાંગ બાળકોને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ.... રક્ષાબંધન એટલે ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર. બહેન પોતાના ભાઈને રાખડી બાંધીને રક્ષાબંધનના પર્વની ઉજવણી કરે છે. By Connect Gujarat 26 Aug 2023Share Twitter Share Whatsapp LinkedIn