વડોદરા વડોદરા : PM મોદીના કાંડે બંધાશે ભાજપ મહિલા મોરચાની બહેનોએ બનાવેલી રાખડી, જુઓ કેવું કરાયું આયોજન..! જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચા દ્વારા આગામી રક્ષાબંધન પર્વ નિમિત્તે વિશેષ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે By Connect Gujarat 22 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા: પ્રાંતિજની બહેનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે રાખડી મોકલાવી,કલાત્મક રાખડી બનાવવમાં આવી પ્રાંતિજ ભાજપ મહિલા મોરચાની બહેનો દ્રારા ભાખરીયા બજાર વિસ્તારમા આવેલ હનુમાન મંદિર ખાતે વિવિધ પ્રકારની અવનવી ડિઝાઇન- વેરાયટીઓ સાથે રાખડી બનાવી હતી By Connect Gujarat 21 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા: સરહદ પર દેશવાસીઓની રક્ષામાં ખડેપગે રહેતા જવાનો માટે રાખડી મોકલવાનુ અભિયાન ભારતીય સરહદ પર તૈનાત જવાનો ટાઢ તડકો વરસાદ જોયા વગર 24 કલાક આપણી રક્ષા કરવા પોતાના પરિવારથી દૂર આપણી સુરક્ષા માટે ફરજ બજાવી રહયા છે By Connect Gujarat 07 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત બૉર્ડર પર તૈનાત વીરોને રાખડી બાંધવા સુરતની 11 યુવતીઓ બાઇક પર નડાબેટ જવા રવાના આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સરકાર આ વખતે ખાસ હર ધર તિરંગા અભિયાન થકી દેશભરમાં ભક્તિનો માહોલ ઉભો કરી રહી છે. By Connect Gujarat 09 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: ગરબા બાદ પેકિંગ પર પણ GST લાગુ કરતા પેકિંગ રાખડીના ભાવમાં વધારો,બજારમાં મંદીનો માહોલ રક્ષાબંધનના પવિત્ર તહેવારને પણ હવે મોંઘવારી નડી છે. ભાઈઓને રાખડી બાંધવી પણ મોંઘી બની ગઈ છે By Connect Gujarat 08 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરત : રૂ. 10 લાખ સુધીની ટુ ઇન વન બ્રેસલેટ રાખડીએ બહેનોમાં જમાવ્યું આકર્ષણ, તમે પણ જુઓ... સુરતના રાખડી બજાર સહિત જ્વેલર્સ બજારમાં આ વર્ષે ગોલ્ડ અને સિલ્વર સહિત ડાયમંડ રાખડીની માંગમાં વધારો થયો છે By Connect Gujarat 08 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : સીટી બસમાં મહિલાઓને મફતમાં મુસાફરી, રક્ષાબંધનના પર્વની અનોખી ઉજવણી મહિલાઓને સીટી બસમાં મફત મુસાફરી કરાવવામાં આવી હતી. નગરપાલિકાના આ નવતર અભિગમને બહેનોએ આવકાર્યો હતો... By Connect Gujarat 22 Aug 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જામનગર : સરહદ પર તૈનાત જવાનો પણ મનાવશે રક્ષાબંધન, રાખડી મોકલવાનું કાર્ય શરૂ કરાયું દેશની રક્ષા માટે પરિવારથી દૂર સરહદ પર તૈનાત જવાનો, રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે રાખડી મોકલવાનું કાર્ય. By Connect Gujarat 11 Aug 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર : સરહદોની રક્ષા કરતાં સૈનિકો માટે બાળકોનો ઉમદા પ્રયાસ, 2,100 રાખડીઓ મોકલશે સ્કાઉટના બાળકો બનાવશે 2,100 જેટલી રાખડીઓ, આ રાખડીઓને સૈનિકોને મોકલવામાં આવશે. By Connect Gujarat 25 Jul 2021 Share Twitter Share Whatsapp LinkedIn