ધનતેરસ પર સોનાના ભાવ ૧,૩૦,૦૦૦ રૂપિયાને પાર, છતાં ઘરેણાંની ખરીદીમાં વધારો
ભારતીય ગ્રાહકોએ આ વર્ષે ધનતેરસ પર અંદાજે ૧ લાખ કરોડ રૂપિયા ખર્ચ્યા, જે સોના અને ચાંદીની ભારે ખરીદીને કારણે થયો હતો.
ભારતીય ગ્રાહકોએ આ વર્ષે ધનતેરસ પર અંદાજે ૧ લાખ કરોડ રૂપિયા ખર્ચ્યા, જે સોના અને ચાંદીની ભારે ખરીદીને કારણે થયો હતો.
બ્રોકરેજ હાઉસ અને નિષ્ણાતોના અહેવાલો દર્શાવે છે કે આ વર્ષે ધનતેરસ અને દિવાળી પહેલા પણ સોના અને ચાંદીના ભાવ રેકોર્ડ ઊંચા સ્તરે રહ્યા છે.
આજે, 3 સપ્ટેમ્બરે, GST કાઉન્સિલની બેઠક નવી દિલ્હીમાં ચાલી રહી છે, જેમાં ટેક્સ સ્લેબને સરળ બનાવવા અને દર ઘટાડવા અંગે ચર્ચા થઈ રહી છે.
પશુપાલકોની 3 માંગ હવે મુખ્ય બની છે, જેમાં પશુપાલકોને 20 ટકાથી વધુ ભાવ ફેર, જે ખોટા કેસ કરેલ છે તેમને મુક્ત કરવા અને જે પશુપાલકનું મોત થયું છે, તેના પરિવારને યોગ્ય વળતર મળવું જોઈએ.
અરવલ્લી જિલ્લામાં શાકભાજીના ગગડતા ભાવે ખેડૂતો માટે આર્થિક નુકસાની સહન કરવી પડી છે.જેમાં ખાસ કરીને ટામેટાની ખેતી કરતા ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે.
સાબરકાંઠા જિલ્લામાં ઇડર અને વડાલી પંથકમાં મોટા પાયે ખેડૂતો ટામેટાનું વાવેતર કરે છે. જોકે ટામેટાનો ભાવ પ્રતિ કિલોએ રૂપિયા 3 થી 4 થઈ જતા ખેડૂતોને હાલ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.
વડોદરાથી ભરૂચ જવા માટે નેશનલ હાઇવે નંબર 48નો ઉપયોગ કરતા વાહન ચાલકો ઉપર ટોલનો માર વધ્યો છે. કરજણ ટોલનાકા ખાતે આજથી અંદાજે 50 ટકાથી વધુ ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે.