અમદાવાદ: IPL ક્વોલિફાયર-2 મેચ નિહાળવા ક્રિકેટપ્રેમીઓનો ઉત્સાહ ચરમસીમાએ, સ્ટેડિમ બહાર લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા
આજે IPL 2023ની ક્વોલિફાયર-2ની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે સાંજે 7.30 વાગ્યે આ મેચ રમાવા જઈ રહી છે.