દૂધીનું શાક નહીં પરંતુ એક વાર ઘરે બનાવો દૂધીનો ઓળો
દૂધી ખાવાનું મોટાભાગના લોકોને પસંદ આવતું નથી. દૂધી ખાવાના અનેક ફાયદા હોવા છતા નાના બાળકોથી લઈ વૃદ્ધ લોકો પણ દૂધીનું શાક ખાતા નથી.
દૂધી ખાવાનું મોટાભાગના લોકોને પસંદ આવતું નથી. દૂધી ખાવાના અનેક ફાયદા હોવા છતા નાના બાળકોથી લઈ વૃદ્ધ લોકો પણ દૂધીનું શાક ખાતા નથી.
ગુજરાતમાં ચણાના લોટમાંથી વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે. ત્યારે સુરતનો ફેમસ સેવ ખમણી ઘરે બનાવવાની સરળ રેસિપી જણાવીશું.
સવાર-સાંજ નાસ્તામાં કંઈક ટેસ્ટી અને ચટપટું ખાવાનું દરેક વ્યક્તિને પસંદ હોય છે. ત્યારે મોટાભાગના લોકો બજારમાંથી નાસ્તો ખરીદીને લાવતા હોય છે.
ગુજરાતની કેટલીક વાનગીઓ દેશ-વિદેશમાં ખુબ જ પ્રસિદ્ધ છે. વિદેશથી આવતા લોકો પણ ગુજરાતમાં આવી જલેબી-ફાફડા, થેપલા, ખાખરાની જેમ જ કઢી-ખીચડી ખાવાનું પસંદ કરતા હોય છે
ગુજરાતમાં ભર ઉનાળે વરસાદી માહોલ જામ્યો છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાક સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
ઉનાળાનું આગમન થતા જ દરેક ભારતીય ઘરોમાં કેરીનો રસ અને શ્રીખંડ ખાવામાં આવે છે. તો આજે અમે તમને બજાર જેવો શ્રીખંડ ઘરે બનાવવાની સરળ રેસિપી જણાવીશું.
ભારતીય વાનગીઓને ડુંગળી ઉમેરવાથી વધારે સ્વાદિષ્ટ બને છે. તો આજે અમે તમને ડુંગળીની ચટણી ઘરે સરળતાથી કેવી રીતે બનાવી શકાય તેને રીત જણાવીશું.