ઉનાળામાં ઘરે જ બનાવો સ્વાદિષ્ટ શ્રીખંડ, આ રહી સરળ રેસિપી
ઉનાળાનું આગમન થતા જ દરેક ભારતીય ઘરોમાં કેરીનો રસ અને શ્રીખંડ ખાવામાં આવે છે. તો આજે અમે તમને બજાર જેવો શ્રીખંડ ઘરે બનાવવાની સરળ રેસિપી જણાવીશું.
ઉનાળાનું આગમન થતા જ દરેક ભારતીય ઘરોમાં કેરીનો રસ અને શ્રીખંડ ખાવામાં આવે છે. તો આજે અમે તમને બજાર જેવો શ્રીખંડ ઘરે બનાવવાની સરળ રેસિપી જણાવીશું.
ભારતીય વાનગીઓને ડુંગળી ઉમેરવાથી વધારે સ્વાદિષ્ટ બને છે. તો આજે અમે તમને ડુંગળીની ચટણી ઘરે સરળતાથી કેવી રીતે બનાવી શકાય તેને રીત જણાવીશું.
ઉનાળાની ઋતુમાં સાદું દહીં ખાવાને બદલે, તમે તેની કેટલીક ઝડપી વાનગીઓ અજમાવી શકો છો. આ બનાવવામાં સરળ છે અને ખાવામાં પણ સ્વાદિષ્ટ છે. બાળકો હોય કે વૃદ્ધ, દહીંમાંથી બનેલી આ વાનગીઓ દરેકને ગમશે.
ગુજરાતની કેટલીક વાનગીઓ દેશ-વિદેશમાં ખુબ જ પ્રસિદ્ધ છે. વિદેશથી આવતા લોકો પણ ગુજરાતમાં આવી જલેબી-ફાફડા, થેપલા, ખાખરાની જેમ જ કઢી-ખીચડી ખાવાનું પસંદ કરતા હોય છે.
ગુજરાતની કેટલીક વાનગીઓ દેશ-વિદેશમાં ખુબ જ પ્રસિદ્ધ છે. વિદેશથી આવતા લોકો પણ ગુજરાતમાં આવી જલેબી-ફાફડા, થેપલા, ખાખરાની જેમ જ દાળ ઢોકળી ખાવાનું પસંદ કરતા હોય છે.
ઉનાળાની ઋતુ પોતાની સાથે અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ લઈને આવે છે. આ સમયગાળા દરમિયાન, ખાવા-પીવાની આદતોનું ખાસ ધ્યાન રાખવું પડે છે.
તહેવાર પર વિવિધ પ્રકારની મીઠાઈઓ બનાવવામાં આવે છે. મોટાભાગના ઘરોમાં ઘુઘરા, બાલુશાહી બનાવવામાં આવે છે. ત્યારે આ વર્ષે સ્વાદિષ્ટ ચુરમાના લાડુ બનાવવાની રેસીપી જાણો.