Connect Gujarat

You Searched For "Remove Pimples"

ચહેરા પરના ડાર્ક સર્કલ દૂર કરશે આ ઘરેલુ ઉપચાર..... ચહેરો થઈ જશે એકદમ સુંદર....

17 Aug 2023 7:13 AM GMT
ડાર્ક સર્કલને દૂર કરવા ખૂબ જ જરૂરી છે. તો ડાર્ક સર્કલને દૂર કરવા માટે આ ઘરેલુ ઉપચાર બેસ્ટ છે.

શું તમે પણ ખીલને રૂમાલથી દબાવીને ફોડી નાખો છો? આવું કરશો તો થશે ખતરનાક સ્કીન પ્રોબ્લેમ..

21 July 2023 12:26 PM GMT
ચહેરા પર થતાં પિંપલ્સ આપણા ચહેરાના લૂકને સાવ બગડી નાખે છે. શું તમે પણ કંટાળીને ચહેરા પરના પિંપલ્સને ફોડીને દૂર કરી દેવા માંગો છો? તો હવે ચેતી જજો કારણ...

ચહેરા પર કરચલીઓ પડી ગઈ છે, તો અપનાવો આ સરળ રીત.....

28 Jun 2023 10:25 AM GMT
ગરમીના કારણે ત્વચા માંથી પરસેવો નીકળે છે તેથી જ તો મોઢા પર ખીલ થાય છે. તેનાથી રાહત મેળવવા માટે તમે બરફ લગાવી શકો છો.

રાતે સૂતા સમયે ચહેરા પર લગાવો આ વસ્તુ, ખીલ, ડાઘ થશે દૂર ઇન્સ્ટન્ટ આવશે નિખાર

22 April 2023 1:59 PM GMT
અંજીર કેલ્સિયમ, ફાઈબર અને મેગ્નેશિયમનો ઉતમ સ્ત્રોત છે. તે સ્વાસ્થ્યને અનેક રોગોથી બચાવે છે.

હવે માર્કેટના સાબુને કહો બાય બાય, ઘરે બનાવો નીમ-એલોવેરોનો સાબુ, પિંપલ અને ડાઘ ધબ્બા થશે દૂર

31 March 2023 7:45 AM GMT
સ્કીનનો ભેજ અને સોફ્ટનેશ જાળવી રાખવા માટે નીમ અને એલોવેરામાંથી નેચરલ બાથ સોપ બનાવી શકો છો.

આ ઘરેલું ઉપાયોની મદદથી પિમ્પલ્સથી ઝડપથી જ મેળવો છુટકારો

7 Dec 2022 7:22 AM GMT
પિમ્પલ્સ એ ત્વચાને લગતી ખૂબ જ સામાન્ય સમસ્યા છે, પરંતુ ચહેરા પરના એક પણ પિમ્પલ માત્ર સુંદરતામાં ઘટાડો જ નથી કરતા પરંતુ સ્ટ્રેસ લેવલ પણ વધારે છે.

જો તમે તમારા ચહેરા પર રહેલ ખીલ અને કરચલીઓને દૂર કરવા માંગો છો, તો બનાવો ગોળનું ફેસ માસ્ક

16 Nov 2021 8:15 AM GMT
જો તમે ચહેરાના ખીલથી પરેશાન છો, તો ગોળનો ફેસ પેક લગાવો, અને કઈ રીતે બનાવશો