અંકલેશ્વર:ફૂલ ગુલાબી ઠંડીમાં 3 હજાર દોડવીરો રેવા મેરેથોન 2.0માં જોડાયા
ભરૂચના રેવા સોશ્યલ એન્ડ સ્પોર્ટ્સ ચેરીટેબલ ટ્રસ્ટ સહિતની સંસ્થાઓના સહયોગથી રેવા મેરેથોન 2.0નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 3,000થી વધુ દોડવીરોએ ભાગ લીધો હતો