ભરૂચઅંકલેશ્વર: ઉમરવાડાના બુરહાની ગ્રાઉન્ડ પર આયોજિત BPLની ફાયનલ મેચમાં બબાલ,વિડીયો થયા વાયરલ ભરૂચ ક્રિકેટ એસોસિએશન દ્વારા BPL સિઝન-4ની ફાઈનલ મેચ ઉમરવાડા ગામના બુરહાની ગ્રાઉન્ડ ખાતે યોજાય હતી જેમાં રન આઉટ આપવા બાબતે બબાલ થતા મેચ રોકવાની ફરજ પડી હતી By Connect Gujarat Desk 28 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશદિલ્હીની કોર્ટે શીખ રમખાણ મામલે આરોપી કોંગ્રેસ નેતા સજ્જન કુમારને જન્મટીપની સજા ફટકારી દિલ્હીની કોર્ટે શીખ રમખાણો મામલે આરોપી સજ્જન કુમારને જન્મટીપની સજા ફટકારી છે. દિલ્હીના સરસ્વતી વિહારમાં બે શીખોની હત્યા કરવા મામલે તેમને દોષિત ઠેરવ્યા હતા. By Connect Gujarat Desk 25 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: ચૂંટણીના મહોલ વચ્ચે કોસમડી ગામે ધીંગાણું, સામસામી પોલીસ ફરિયાદ કોસમડી ગામના તળાવ ફળિયામાં રહેતા દિલિપ ચંદુ વસાવા ગતરોજ સાંજે ગામમાં ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાને મળવા ગયો હતો By Connect Gujarat 23 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશઉત્તરાખંડના હલદ્વાનીમાં ઉપદ્રવીઓનો આતંક, CM ધામીએ આપ્યો દેખો ત્યાં ઠારનો ઓર્ડર..! હલ્દવાનીના બાણભૂલપુરામાં બનેલી ઘટનાને લઈને, મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ શુક્રવારે સરકારી આવાસ પર અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી By Connect Gujarat 09 Feb 2024Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયાફ્રાન્સમાં હિંસાની આગ અટકવાનું નામ નથી લઈ રહી, પેરિસમાં મેયરના ઘરમાં કાર ઘુસી, પત્ની-બાળક ઘાયલ... ફ્રાન્સમાં તોફાનીઓનો આતંક અટકવાનું નામ નથી લઈ રહ્યો. પોલીસકર્મી દ્વારા એક કિશોરની હત્યા બાદ હિંસામાં સેંકડો લોકો માર્યા ગયા છે. By Connect Gujarat 02 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
દેશમહારાષ્ટ્ર : અકોલામાં બે સમુદાયો વચ્ચે હિંસક અથડામણ, કલમ 144 લાગુ મહારાષ્ટ્રના અકોલા જિલ્લાના જૂના શહેરમાં શનિવારે રાત્રે 11:30 વાગ્યે સોશિયલ મીડિયા પોસ્ટ પર બે પક્ષો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં બેથી ત્રણ લોકો ઘાયલ થયા હતા. By Connect Gujarat 14 May 2023Share Twitter Share Whatsapp LinkedIn
દેશમણિપુર હિંસામાં અત્યાર સુધીમાં 54 લોકોના મોત, ઈમ્ફાલમાં સ્થિતિ સુધરી, દુકાનો અને બજારો ખુલ્યા... મણિપુર હિંસામાં અત્યાર સુધીમાં 54 લોકોના મોત થયા છે. જોકે, હવે ધીરે ધીરે હિંસા શાંત થઈ રહી છે, અને સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે. By Connect Gujarat 06 May 2023Share Twitter Share Whatsapp LinkedIn
દેશમણિપુરમાં પ્રતિબંધો વચ્ચે પરિસ્થિતિ તંગ, ટ્રેનોની અવરજવર બંધ..! મણિપુરમાં, બહુમતી મૈતેઈ સમુદાયને અનુસૂચિત જનજાતિની શ્રેણીમાં સામેલ કરવા સામે વિરોધ હિંસક બન્યો છે. By Connect Gujarat 05 May 2023Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : ગુજરાત રમખાણો-વિદેશી ફંડિંગનો મામલો, તિસ્તા સેતલવાડ સહિત આર.બી.શ્રીકુમારને કોર્ટમાં રજૂ કરાયા... ગુજરાત રાજ્યમાં રમખાણો મુદ્દે સવાલો ઉઠાવી વિવાદમાં રહેલ એક્ટિવિસ્ટ તિસ્તા સેતલવાડની ગુજરાત ATSએ અટકાયત કરી હતી. By Connect Gujarat 26 Jun 2022Share Twitter Share Whatsapp LinkedIn