નવસારી : વાડીચોંઢા નજીક NH-56 પરનો માર્ગ અચાનક બેસી જતાં વાહન વ્યવહારને પહોચી અસર...
વાંસદા તાલુકાના વાડીચોંઢા ગામ નજીક નેશનલ હાઇવે નંબર 56 પર વહેલી સવારે માર્ગ પરનો એક ભાગ અચાનક બેસી જતા વાહન વ્યવહારને અસર પહોચી હતી.
વાંસદા તાલુકાના વાડીચોંઢા ગામ નજીક નેશનલ હાઇવે નંબર 56 પર વહેલી સવારે માર્ગ પરનો એક ભાગ અચાનક બેસી જતા વાહન વ્યવહારને અસર પહોચી હતી.
વડોદરા કલેક્ટર કચેરી ખાતે ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનીટરીંગ કમિટીની બેઠકમાં એવો નિર્ણય લેવાયો કે, બરોડા ભરૂચ નેશનલ હાઇવે પરના 4 ઓવર બ્રિજ 6 લેન કરાશે.
બદર પાર્ક અને નશેમન પાર્ક નજીકથી જે.બી.મોદી પાર્ક તરફ આવતો માર્ગ ખાડો બંધ કરી દેવાતા સ્થાનિકોએ ઢોલ નગારા સાથે નગરપાલિકા કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નજીક નેશનલ હાઇવે નંબર 8 પર સીક્સ લેન રોડનું ગુણવત્તાયુક્ત કામ ન થતા લોકોમાં રોષ
ભરૂચના અંકલેશ્વર નજીક હાઇવે પરનો માર્ગ બિસ્માર બનતા વાહનચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
ભરૂચના ઝઘડિયા વિધાનસભા કોંગ્રેસ દ્વારા અંકલેશ્વર-વાલિયા સ્ટેટ હાઇવે બિસ્માર બનતા કોંઢ પાસે ચક્કાજામ કરી વિરોધ નોંધાવાયો હતો
નગર સેવા સદનની સામાન્ય સભા તોફાની બની હતી. વિપક્ષે શાશક પક્ષને સાણસામાં લેવા ચાલુ સભામાં દૂરબીન કાઢી વિકાસ શોધવાનો પ્રયાસ કરતાભારે હંગામો થયો હતો