નવરાત્રિના પાંચમા દિવશે મળશે અમદાવાદને મેટ્રો ટ્રેનની ભેટ, PM નરેન્દ્ર મોદી કરાવશે શરુઆત
અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-1માં થલતેજ ગામ થી વસ્ત્રાલ ગામના રૂટની મેટ્રો ટ્રેનનો શુભારંભ PM નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે.
અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-1માં થલતેજ ગામ થી વસ્ત્રાલ ગામના રૂટની મેટ્રો ટ્રેનનો શુભારંભ PM નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે.
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું નિવેદન, પોલીસ ભરતી મામલે નિવેદન આપ્યું “સરકાર ટૂંક સમયમાં ફરીથી ભરતી લાવશે”