ભરૂચ : સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંચાલિત રૂંગટા વિદ્યા ભવનનો વાર્ષિક રમતોત્સવ યોજાયો...
રમતગમત સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલે વિજેતા વિદ્યાર્થીઓને મેડલ અને પ્રમાણપત્રો એનાયત કર્યા