ભરૂચ: નેશનલ હાઇવે પર ગેસ સિલિન્ડર ભરેલો ટેમ્પો પલટી જતા દોડધામ
ભરૂચ નજીક નેશનલ હાઇવે પર અસુરીયા પાટિયા નજીક ગેસ સિલિન્ડર ભરેલ ટેમ્પો પલટી જતા દોડધામ મચી જવા પામી હતી.
ભરૂચ નજીક નેશનલ હાઇવે પર અસુરીયા પાટિયા નજીક ગેસ સિલિન્ડર ભરેલ ટેમ્પો પલટી જતા દોડધામ મચી જવા પામી હતી.
અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે મામલતદાર કચેરી સામે હર્ષ પાર્ક એપાર્ટમેન્ટમાંથી સેક્સ રેકેટનો પર્દાફાશ કરી મહિલા સહીત પાંચ ઇસમોને ઝડપી પાડ્યા હતા
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ ઉપર ભારે વાહનોને પ્રવેશ નહિ હોવા છતાં બેરોકટોક રમફાટ પસાર થતા એક વર્ષની અંદર અકસ્માતોની હારમાળા સર્જાઈ હતી.
ગુજરાત સ્થાપના દિવસના ભાગરૂપે ગતરોજ સુરત શહેરમાં 'નો-ડ્રગ્સ, સેફ, ફિટ એન્ડ સ્માર્ટ સિટી'નાં સંદેશ સાથે નાઈટ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું..હજારોની સંખ્યામાં લોકો જોડાયા.