Connect Gujarat

You Searched For "rupees seized"

અમદાવાદ: શ્રાવણીઓ જુગાર રમતા 18 જુગારીઓ ઝડપાયા,લાખો રૂપિયાનો મુદ્દામાલ કરાયો જપ્ત

20 Aug 2022 6:39 AM GMT
શહેરના વિસ્તારમાં સાતમ આઠમના દિવસે લોકો ભેગા થઈને જુગાર રમતા હતા. જે બાતમીના આધારે પોલીસે અલગ અલગ જગ્યાએ રેડ કરીને જુગારીઓને ઝડપી લીધા છે

વલસાડ : અંતરિયાળ વિસ્તારમાંથી એક યુવક પાસેથી 500ની ડુપ્લીકેટ નોટો ઝડપાઈ, લાખોનો મુદ્દામાલ રંગેહાથ ઝડપાયો

11 May 2022 5:02 PM GMT
વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા કપરાડામાં એસઓજીની ટીમે એક યુવકને 500 રૂપિયાના દર ની 586 ડુપ્લીકેટ નોટ સાથે ઝડપી પાડ્યો