Connect Gujarat

You Searched For "Russia-Ukraine war"

રશિયા-યુક્રેન "યુદ્ધ" : ભારતીયોને પરત લાવવા આગામી 3 દિવસમાં 26 ફ્લાઈટ શેડ્યૂલ કરાય

2 March 2022 5:08 AM GMT
યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને ત્યાથી બહાર કાઢવાનું કામ ચાલી રહ્યું છે. તેવામાં વિદેશ મંત્રાલયે માહિતી આપી છે

રશિયા યુક્રેન યુદ્ધ : પ્રતિ બેરલ ક્રૂડ ઓઇલની કિંમત 100 ડોલર પર પહોંચી

28 Feb 2022 6:45 AM GMT
યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ક્રૂડ ઓઈલના ભાવ વધવાની શક્યતા છે. જેની અસર ભારતમાં તેલની કિંમતો પર પડી શકે છે.

જંગનો આજે પાંચમો દિવસ : યુક્રેનનો દાવો 400 રશિયાઈ આતંકી કીવીમાં ઘુસ્યાં,જાણો શું છે યુક્રેન ની સ્થિતિ..?

28 Feb 2022 6:15 AM GMT
રશિયા અને યુક્રેનમાં ચાલી રહેલા જંગનો આજે પાંચમો દિવસ છે. સવારથી જ કીવની આસપાસના વિસ્તારમાં રશિયાના હુમલા ચાલું છે.

રશિયા અને યુક્રેન વચ્ચે ચોથા દિવસે પણ યુદ્ધ ચાલુ, યુક્રેનનો દાવો - એક બાળક સહિત 6 લોકોના મોત

27 Feb 2022 7:14 AM GMT
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે ચોથો દિવસ છે. રશિયા અને યુક્રેન વચ્ચે સ્થિતિ સતત વણસી રહી છે.

રશિયા-યુક્રેન યુદ્ધમાં નિર્દોષ લોકોએ ગુમાવ્યા જીવ, વિશ્વભરની પ્રખ્યાત ઇમારતો યુક્રેનિયન ધ્વજથી પ્રકાશિત કરાઇ

25 Feb 2022 11:37 AM GMT
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને લઈને વિશ્વભરમાં દેખાવો થઈ રહ્યા છે. લોકોએ આ યુદ્ધને રોકવાની માંગ કરી છે.

યુક્રેનનો આંખો ભીંજવી દેતો વિડીયો,દીકરી બાપને ભેટી રડી પડી તો સૈનિકોની પત્ની થઈ ભાવુક

25 Feb 2022 9:59 AM GMT
યુક્રેન સામે રશિયન હુમલા પછી ત્યાં સ્થિતિ વણસી ગઈ છે. હજારો લોકોને રાજધાની કીવ તથા અન્ય શહેરોમાં બસો દ્વારા સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવી રહ્યા છે.

યુક્રેન સંકટ: અમેરિકા કરશે પીએમ મોદી સાથે વાત

25 Feb 2022 9:05 AM GMT
યુક્રેનમાં રશીયાએ હુમલો કરી દીધા વિશ્વમાં ચિંતાનો માહોલ છે. ખાસ કરીને ભારતને લઈને લોકો સવાલ ઉઠાવી રહ્યા છે.

મોંઘવારીની માર માટે તૈયાર રહો, રશિયા-યુક્રેનનો વાર આ રીતે તમારું ખિસ્સું કરશે ભારે

25 Feb 2022 7:12 AM GMT
રશિયા અને યુક્રેન યુદ્ધની અસર પહેલા દિવસથી જ દેખાઈ રહી છે. તરત જ રશિયન રાષ્ટ્રપતિએ યુક્રેનમાં લશ્કરી કાર્યવાહીની જાહેરાત કરી.

યુક્રેનમાં ફસાયેલા હજારો ભારતીયોને મોદી સરકાર આ રીતે વતન લાવશે, જાણો શું છે પ્લાન 'B'..?

25 Feb 2022 6:58 AM GMT
યુક્રેન પર રશિયાના હુમલા બાદ ત્યાં રહેતા ભારતીયો પર મુસીબત આવી ગઈ છે. યુક્રેનમાં અભ્યાસ કરવા ગયેલા હજારો ભારતીય વિદ્યાર્થીઓ પણ યુદ્ધ બાદ ત્યાં ફસાયા...

રશિયા સામે લડવા માટે અમને એકલું છોડી દેવાયા, તમામ દેશો ડરી રહ્યા છે: યુક્રેનના રાષ્ટ્રપતિનું નિવેદન

25 Feb 2022 6:34 AM GMT
યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમિર જેલેંસ્કી પ્રમાણે રશિયા હુમલાના પહેલાં દિવસે 137 લોકોના જીવ ગયા છે.

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ડોલર સામે રૂપિયો 102 પૈસા ઘટ્યો, જાણો ક્યાં પહોંચ્યું ભારતીય ચલણ

24 Feb 2022 12:53 PM GMT
ગુરુવારે રૂપિયો યુએસ ચલણ ડોલર સામે 102 પૈસા ઘટીને 75.63 (કામચલાઉ) પર બંધ થયો હતો.

રશિયા-યુક્રેન વિવાદ પર ભારતનું સત્તાવાર વલણ શું છે? આવો જાણીએ..

24 Feb 2022 10:05 AM GMT
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સૈન્ય કાર્યવાહીની જાહેરાત બાદ યુક્રેનમાં સતત મિસાઈલ હુમલા થઈ રહ્યા છે.