યુક્રેનમાં લોકોને સ્થળાંતર કરતી વખતે કાફલા પર ગોળીબાર, ન્યુક્લિયર પાવર પ્લાન્ટના વડાનું અપહરણ
યુક્રેનમાં લોકોના કાફલા પર ગોળી ચલાવવામાં આવી હોવાના અહેવાલો છે. આ દરમિયાન અનેક લોકોના મોત પણ થયા છે.
યુક્રેનમાં લોકોના કાફલા પર ગોળી ચલાવવામાં આવી હોવાના અહેવાલો છે. આ દરમિયાન અનેક લોકોના મોત પણ થયા છે.
ક્રૂડ ઓઈલના ભાવમાં થઈ રહેલા સતત ભાવ વધારાના કારણે પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે, ત્યારે રાજ્યમાં આજે પેટ્રોલમાં 80 પૈસા, જ્યારે ડીઝલમાં 72 પૈસાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે.
રશિયાએ યુક્રેન પર હુમલો કરી દેતા યુદ્ધની સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે યુક્રેનમાં અભ્યાસ અર્થે ગયેલા ગુજરાતનાં ઘણા વિદ્યાર્થીઓ ફસાયા છે.
ભરૂચની 2 વિદ્યાર્થીઓ પણ યુક્રેનમાં યુદ્ધની વિષમ પરિસ્થિતીમાં ફસાય જતા તેઓના પરિવારજનો ચિંતાતુર બન્યા છે