સુરત: બેંકમાં કરન્ટ ખાતાઓ ખોલાવી સાયબર માફિયાઓને કમિશનથી આપતી ટોળકીનો પોલીસે કર્યો પર્દાફાશ
સુરત સાયબર ક્રાઇમે મોટા વરાછા લજામણી ચોક મેરીડીયન બિઝનેસ સેન્ટરમાં ભાડેની ઓફિસમાં રેડ કરી 6 આરોપીને પકડી પાડી 1 લાખનો મુદામાલ કબજે કર્યો છે.
સુરત સાયબર ક્રાઇમે મોટા વરાછા લજામણી ચોક મેરીડીયન બિઝનેસ સેન્ટરમાં ભાડેની ઓફિસમાં રેડ કરી 6 આરોપીને પકડી પાડી 1 લાખનો મુદામાલ કબજે કર્યો છે.
વોટ્સએપ પર લગ્નના આમંત્રણના મેસેજ સાથે એક ફાઇલ મોકલે છે. યુઝર્સને એવું લાગે છે કે આ એક આમંત્રણ છે અને એને ડાઉનલોડ કરે છે, પરંતુ હકિકતમાં એ એક મેલવેર હોય છે
સાયબર માફિયાઓએ સિલસિલાબધ કેતન સાવંતને ધમકાવવાનું શરૂ કર્યું હતું,અને 250 કરોડના મની લોન્ડરિંગના કેસમાં તેઓનું નામ હોવાનું જણાવીને પોલીસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.