સાબરકાંઠા: લાકડાના રમકડાં બનાવનારની હાલત કફોડી,એક સમયે જામતી હતી ભારે ભીડ
સાબરકાંઠાના ઇડરના લાકડાના રમકડાં જગવિખ્યાત હતા જો કે ચાઇનીઝ રમકડાનું દૂષણ આવતા આ વ્યવસાય મૃતપાય અવસ્થામાં આવી ગયો છે
સાબરકાંઠાના ઇડરના લાકડાના રમકડાં જગવિખ્યાત હતા જો કે ચાઇનીઝ રમકડાનું દૂષણ આવતા આ વ્યવસાય મૃતપાય અવસ્થામાં આવી ગયો છે
સાબરકાંઠા જીલ્લામાં ખેડબ્રહ્મા એસટી. બસ ડેપોમાં એસટી. બસનું ટાયર ફરી વળતાં શિક્ષિકાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
ઊંડાણના પછાત ગ્રામ્ય અને શહેરી વિસ્તારોની ઝુપડપટ્ટીના વિસ્તારોમાં વસતા આર્થિક રીતે નાના પરિવારોના ઘરોમાં નિ:શુલ્ક માટીના કોડિયાની કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
શહેરના વિદ્યાનગરી રોડ પર ભૂલા પડેલા બાળકને પોલીસે માત્ર દોઢ કલાકમાં શોધી કાઢી પરિવારને સોંપતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.
જિલ્લા પોલીસ વડા વિજય પટેલે બાઇક ચાલકોને સુરક્ષા અને સલામતી માટે હેલ્મેટ આપીને સમજાવવામાં આવ્યા
જિલ્લાના પોલાજપુર પાટીયા નજીક પાટણ-લુણાવાડા રૂટની ST બસના ચાલકને હાર્ટ એટેક આવતા બસ રોડ સાઈડ તળાવમાં ઊતરી ગઈ હતી.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં નગરપાલિકા દ્વારા શહેરમાં સાત દિવસનું મેગા સફાઈ અભિયાન શરુ કરવામાં આવ્યું હતું.