ઉપવાસ દરમિયાન ઘરે બનાવો સાબુદાણા મિક્સ બટાકાના ભજીયા, જાણો સરળ રેસીપી
આજે અમે તમને ઉપવાસ દરમિયાન ખાવા માટે એક ખાસ વાનગી જણાવીએ છીએ. તે ફક્ત ઝડપથી તૈયાર થશે જ નહીં પરંતુ તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ રહેશે.
આજે અમે તમને ઉપવાસ દરમિયાન ખાવા માટે એક ખાસ વાનગી જણાવીએ છીએ. તે ફક્ત ઝડપથી તૈયાર થશે જ નહીં પરંતુ તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ રહેશે.
ઉપવાસના દિવસોમાં ફરાળી ભોજનમાં શું બનાવું તેને લઈને લોકો મૂંઝવણ અનુભવતા હોય છે. ત્યારે આજે તમને ફરાળી ભોજનની એક સ્વાદિષ્ટ વાનગી વિશે જણાવીશું.
નવરાત્રીના ઉપવાસ દરમિયાન ઘણા લોકોને સાબુદાણા ખાવાનું ગમે છે. આવી સ્થિતિમાં, તમે તેમાંથી વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વસ્તુઓ બનાવી શકો છો.
તમે સાબુદાણાની ખીર તો ઘણી વખત ખાધી જ હશે, પરંતુ આજે અમે તમારા માટે સાબુદાણા રબડીની ખાસ રેસીપી લાવ્યા છીએ જે ઉપવાસ દરમિયાન તમને ઉર્જાથી ભરપૂર રાખશે.