ટ્રાવેલ માત્ર બજેટ જ નહીં પરિવાર સાથે રોડ ટ્રિપ દરમિયાન આરામ અને સલામતીનું પણ સંપૂર્ણ ધ્યાન રાખો. વેકેશનનો અર્થ દરેક માટે અલગ છે. જ્યારે કેટલાક લોકો રજાઓનો સંપૂર્ણ આનંદ માણવા માંગે છે, તો કેટલાક લોકો સંપૂર્ણપણે હળવા થવાનું વિચારે છે. By Connect Gujarat Desk 11 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા: ચાંદીપુરા વાયરસને લઈ તંત્ર એકશનમાં, સિવિલમાં વિશેષ તૈયારી સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કેસ બહાર આવતા સિવિલ હોસ્પિટલમાં વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે બાળકો માટે અલાયદો વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. By Connect Gujarat 17 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજન બહેન અર્પિતાએ ભાઈજાન સલમાન ખાનની સુરક્ષા માટે દુઆ માંગી,નિઝામુદ્દીન દરગાહમાં માથુ નમાવ્યું બહેન અર્પિતાએ તાજેતરમાં જ દિલ્હીની નિઝામુદ્દીન દરગાહમાં માથું ટેકવી અને પરિવારની સુખાકારી માટે દુઆ કરી હતી. By Connect Gujarat 23 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત દાહોદ : ઘીની ફેક્ટરીમાં પૂર્વ કર્મચારીએ સાગરીતોને ફૂડ-સેફ્ટી અધિકારી તરીકે મોકલી પૈસાની માંગણી કરી, જુઓ પછી શું થયું..! ઉસરવાનમાં ઘી બનાવતી ફેક્ટરીમાં પૂર્વ કર્મચારીએ પોતાના સાગરીતોને મોકલી ફૂડ સેફ્ટી અધિકારીનો રોફ ઝાડી નાણાંની માંગણી કરી હતી. By Connect Gujarat 18 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજી ઇન્સ્ટાગ્રામ પણ બની શકે છે સાયબર ફ્રોડનો શિકાર, તેનાથી બચવા માટે અનુસરો આ સેફ્ટી ટિપ્સ... હાલમાં Instagram લાખો વપરાશકર્તાઓ દ્વારા ઉપયોગમાં લેવાય છે. મેટાની માલિકીનું આ પ્લેટફોર્મ વપરાશકર્તાઓની સુરક્ષાને મજબૂત કરવા માટે સમયાંતરે નવા સાધનો રજૂ કરતું રહે છે. By Connect Gujarat 01 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગિરનાર પર્વત પર પવનની ગતિ તીવ્ર બનવા રોપ-વે સેવા બંધ કરાઈ, પ્રવાસીઓની સુરક્ષાને લઈ નિર્ણય કરાયો જૂનાગઢ રોપ વે સેવાને બંધ કરવામાં આવી હતી. પર્વત પર પવનની ગતિ વધતાં રોપ વે બંધ રાખવાનો નિર્ણય ઉષા બ્રેકો દ્વારા લેવામાં આવ્યો છે. By Connect Gujarat 09 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ દેશમાં ફરી ફેલાઈ રહ્યો છે કોરોના વાયરસ, છેલ્લા 24 કલાકમાં 2 દર્દીઓના મોત..! સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 760 નવા કેસ નોંધાયા છે. તેમજ કોવિડ-19ને કારણે બે દર્દીઓના મોત થયા છે. By Connect Gujarat 04 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : નવરાત્રી દરમ્યાન મહિલાઓની સુરક્ષા સહિત આપાતકાલિન સ્થિતિને પહોંચી વળવા પોલીસનો “એક્શન પ્લાન” જીલ્લામાં આગામી નવરાત્રી મહોત્સવ દરમ્યાન આપાતકાલિન સ્થિતિને પહોંચી વળવા પોલીસે ખાસ એક્શન પ્લાન ઘડ્યો છે. By Connect Gujarat 10 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: હોટલોના માલિકો અને વોચમેનો સાથે સુરક્ષા અંગે પોલીસ દ્વારા શિબિર યોજાય ભરૂચ પોલીસ દ્વારા કરવામાં આવ્યુ આયોજન, નબીપુર પોલીસ દ્વારા હોટલ માલિકો માટે શિબિરનું આયોજન કરવામાં આવ્યું. By Connect Gujarat 06 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn