Home > sale
You Searched For "#Sale"
Realme 12x 5G ટ્રેન્ડી ડિઝાઇન અને 5000 mAh બેટરીવાળા સ્માર્ટફોનનું વેચાણ શરૂ..
5 April 2024 11:05 AM GMTRealme 12x 5G ભારતીય બજારમાં 2 એપ્રિલે શક્તિશાળી ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવ્યું છે. હવે આ લેટેસ્ટ ફોન માટે અર્લી બર્ડ સેલ શરૂ થઈ ગયું છે.
અરવલ્લી : વાવેતરથી વેચાણ સુધીના આયામ આદરી 15 ખેડૂતોએ કરી સામૂહિક ખેતી...
24 Jan 2023 8:09 AM GMTમેઘરજ તાલુકાના શિવરાજપુર ગામના 15 ખેડૂતોએ 100 વીઘા જમીનમાં વિવિધ પાકની સામૂહિક ખેતી કરી અન્ય ખેડૂતોને પણ સામૂહિક ખેતી કરવા અંગે પ્રેરણા આપી છે.
સેમસંગના ફોલ્ડેબલ ફોનને પસંદ કરતા યુઝર્સ, એક વર્ષમાં વેચાણ બમણું.!
3 Dec 2022 9:08 AM GMTએન્ટરપ્રાઇઝ માટે વેચાયેલા ગેલેક્સી ઝેડ ફોલ્ડ અને ગેલેક્સી ઝેડ ફ્લિપ સ્માર્ટફોનની સંખ્યા વર્ષમાં બમણાથી વધુનો ઉપયોગ કરે છે.
Realmeનો સૌથી સસ્તો 5G ફોન, જાણો કિંમત અને ફીચર્સ.!
24 Aug 2022 9:25 AM GMTસ્માર્ટફોન બ્રાન્ડ Realme ના 5G ફોન Realme 9i 5Gનું આજે ભારતમાં પ્રથમ વેચાણ છે. કંપનીએ આ ફોનને 18 ઓગસ્ટે સ્માર્ટફોન માર્કેટમાં રજૂ કર્યો હતો
પાટણ : સમી માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે ચણા ખરીદ-વેચાણમાં કૌભાંડ આચરાયું હોવાના ખેડૂતોના આક્ષેપ..
14 May 2022 12:46 PM GMTપાટણ જિલ્લાના સમી તાલુકામાં ટેકાના ભાવે ચણાની ખરીદી તથા વેચાણમાં કૌભાંડ આચરાયા હોવાની રાવ ઉઠી છે.
ભરૂચ : પ્રજાસત્તાક પર્વ પહેલાં રાષ્ટ્રધ્વજનું વેચાણ શરૂ, હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે થશે ધ્વજવંદન
25 Jan 2022 9:01 AM GMTભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ અપાય રહયો છે તો બીજી તરફ ઠેર ઠેર રાષ્ટ્રધ્વજનું વેચાણ કરાય રહયું છે...
ખેડા : પ્રાકૃતિક કૃષિ ઉત્પાદિત ખેત પેદાશોના વેચાણ અર્થે નડિયાદમાં સ્ટોર ખુલ્લો મુકાયો...
19 Jan 2022 10:59 AM GMTનડિયાદ ખાતે પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ માટે સર્વ પ્રથમ અને ગુજરાતમાં દ્વિતિય વેચાણ કેન્દ્રને જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવેએ ખુલ્લો મુકયો હતો.
સુરેન્દ્રનગર : વઢવાણીયા રાયતા મરચાનું વેચાણ કરી રોજગારી મેળવતી મહિલાઓ, વિદેશોમાં પણ વધી છે માંગ...
15 Jan 2022 9:08 AM GMTસુરેન્દ્રનગરના વર્ધમાન ગૃહ ઉધોગ દ્વારા વઢવાણીયા રાયતા મરચાનું વેચાણ થકી મહિલાઓને રોજગારી આપવામાં આવી રહી છે.
કચ્છ : ભ્રષ્ટાચાર મુક્ત શાસનની વાતો વચ્ચે ગેરકાયદેસર બાયોડિઝલનું વેચાણ, જુઓ કોના પુત્રનું નામ બહાર આવ્યું..!
27 July 2021 4:38 AM GMTકચ્છ જિલ્લામાં પોલીસે ગેરકાયદેસર થતાં બાયો ડિઝલના વેચાણ પર સપાટો બોલાવી લાખો લીટર બેઝ ઓઇલનો જથ્થો ઝડપી પાડ્યો છે.