ભરૂચ: સમસ્ત માછી સમાજ દ્વારા જનઆક્રોશ રેલી કાઢી કલેકટરને પાઠવાયું આવેદનપત્ર,ખનીજ માફિયાઓ સામે કાર્યવાહીની માંગ
ગત તારીખ-૧૫મી નવેમ્બરના રોજ ભરૂચના શુકલતીર્થ ગામના ભાતીગળ મેળામાં ડૂબી જવાના કારણે પિતા-પુત્ર સહીત ચાર લોકોના મૃત્યુ નીપજ્યા હતા.
ગત તારીખ-૧૫મી નવેમ્બરના રોજ ભરૂચના શુકલતીર્થ ગામના ભાતીગળ મેળામાં ડૂબી જવાના કારણે પિતા-પુત્ર સહીત ચાર લોકોના મૃત્યુ નીપજ્યા હતા.
રેતી કલાકાર સુદર્શન પટનાયકે ઓડિશાના પુરી બીચ પર રેતીમાથી માઁ કાલીની પ્રતિમા બનાવી છે. આ માટે તેણે હજારો દીવાનો ઉપયોગ કર્યો છે. તેણે માઁ કાલીની મૂર્તિની તસવીરો પણ ટ્વીટ કરી છે.