અંકલેશ્વર: સંસ્કારદીપ વિદ્યાલયમાં માતૃભાષાને ઉજાગર કરતો સંગીતમય કાર્યક્રમ યોજાયો
અંકલેશ્વરની સંસ્કારદીપ વિદ્યાલયમાં માતૃભાષા ગુજરાતીના પ્રચાર પ્રસાર અર્થે સંગીતમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું