"ખુદ રક્ષક જ ભક્ષક"અમદાવાદમાં MICAના વિદ્યાર્થીની હત્યા કરનાર આરોપી પોલીસકર્મી ઝડપાયો
સરખેજ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વિરેન્દ્રસિંહ પઢેરિયા નામનો પોલીસકર્મી MICAના વિધ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યા કરી પંજાબ ભાગી ગયો હતો.