સુરત: સરથાણામાં બિલ્ડરે બાળકો સામે રોફ જમાવવા ફોર્ચ્યુનર કારમાં બેઠા બેઠા કર્યું ફાયરિંગ
સુરત શહેરના સરથાણામાં વ્રજરાજ રેસિડેન્સીમાં બિલ્ડર ફોર્ચ્યુનર કાર સાથે સોસાયટીમાં ઘૂસી આવ્યો હતો.