ભરૂચ: વાલિયા SBI બ્રાન્ચના પૂર્વ મેનેજરની પોલીસે કરી ધરપકડ, રૂ.21.57 લાખની ઉચાપત અંગે નોંધાય હતી ફરિયાદ
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં રૂ. 21.57 લાખની ઉચાપત કરનાર પૂર્વ મેનેજરને ગણતરીના કલાકોમાં ભરૂચ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી..
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં રૂ. 21.57 લાખની ઉચાપત કરનાર પૂર્વ મેનેજરને ગણતરીના કલાકોમાં ભરૂચ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી..
ફેકલ્ટી અને ઓફિસ આસિસ્ટન્ટ માટે ગ્રેજ્યુએશનની ડિગ્રી માંગવામાં આવી છે, જ્યારે ચોકીદાર અને માળીની જગ્યાઓ માટે ઉમેદવારોએ 7મું ધોરણ પાસ કર્યું હોવું જોઈએ.
ધોળે દહાડે તસ્કરોએ કસક વિસ્તારમાં SBI બેંક નજીક પાર્ક કરેલી ઇનોવા કારનો કાચ તોડી અંદર રહેલી ડોક્યુમેન્ટની બેગ ચોરી ગયા હતા.
અંકલેશ્વરના હાંસોટ રોડ સ્થિત સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના એટીએમને આજરોજ વહેલી સવારે તસ્કરોએ નિશાન બનાવ્યુ હતુ.
અત્યાર સુધી ગ્રાહકોને 4.70 ટકા વ્યાજ મળતું હતું, હવે 22 ઓક્ટોબરથી 5.50 ટકા થઈ જશે
રાજુલા કૃષિ શાખા SBI બેન્કમાં છેલ્લા 4 દિવસથી ઇન્ટરનેટ કનેક્ટિવિટીના અભાવે ગ્રાહકો સહિત ખેડૂતો બેન્કમાં ધરમ ધક્કા ખાઈ રહ્યા છે