ભરૂચભરૂચ: હાંસોટના ઇલાવ ગામે તિરંગા યાત્રાનું આયોજન, શાળાના બાળકો જોડાયા ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામ ખાતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું By Connect Gujarat Desk 14 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: નગર સેવા સદન દ્વારા તિરંગા યાત્રાનું આયોજન અંકલેશ્વરમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાનું નગર સેવાસદન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા By Connect Gujarat Desk 13 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતપાટણ : સિદ્ધપુરની ફૂલપુરા પ્રાથમિક શાળામાં ઘૂંટણસમા વરસાદી પાણી ભરાય રહેતા શૈક્ષણિક કાર્ય બંધ રખાયું... પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ફૂલપુરા ગામ ખાતે ભારે વરસાદના પગલે પ્રાથમિક શાળામાં વરસાદી પાણી ભરાય રહેતા વિદ્યાર્થીઓ સહિત શિક્ષકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. By Connect Gujarat 01 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણજો તમે કેન્દ્રીય વિદ્યાલયમાં શિક્ષક બનવા માંગતા હોવ તો પાત્રતા અને પસંદગી પ્રક્રિયા અને અન્ય વિગતો જાણો. કેન્દ્રીય વિદ્યાલય દેશની ટોચની સરકારી શાળાઓમાં સ્થાન ધરાવે છે. By Connect Gujarat 29 Mar 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશચેન્નાઈની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ઈમેલ દ્વારા મોકલવામાં આવ્યો મેસેજ ગુરુવારે ચેન્નાઈની કેટલીક ખાનગી શાળાઓને ઈમેલ દ્વારા બોમ્બની ધમકી મળી હતી. By Connect Gujarat 08 Feb 2024Share Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણગુજરાત સરકાર દ્ધારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકની ભરતી કરાશે By Connect Gujarat 07 Dec 2023Share Twitter Share Whatsapp LinkedIn
દેશનિપાહ વાઇરસનો કહેર!!!! કેરળમાં નિપાહ વાયરસના કેસ વધતાં શાળા કોલેજો બંધ, 2 લોકોના મોત..... કેરળમાં નિપાહ વાઇરસના કેશોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી નિપાહ વાયરસના 6 કેશો નોંધાયા છે. By Connect Gujarat 15 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : ચંદ્રયાન-3 સફળતાપૂર્વક લેન્ડ થાય તે માટે વિદ્યાકુંજ શાળાના વિદ્યાર્થીઓએ શરૂ કર્યા હનુમાન ચાલીસાના પાઠ ભારત માટે આજે અવકાશી વિજ્ઞાન માટે ઐતિહાસિક દિવસ બની રહેશે. ચંદ્ર ઉપર અત્યાર સુધીમાં અનેક પ્રોજેક્ટો કરવામાં આવ્યા છે, By Connect Gujarat 23 Aug 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે જ સૂના પડેલા વર્ગખંડો બાળકોના કિલ્લોલથી ગુંજી ઉઠ્યા ભરૂચ જીલ્લામાં નવા સત્ર સાથે સ્કૂલો નવું શૈક્ષણિક કાર્ય ધમધમતું થતા વિદ્યાર્થીઓના કોલાહલથી વર્ગખંડો ગુંજી ઉઠ્યા હતા By Connect Gujarat 05 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn