ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે વાલિયાના પીઠોર ગામેથી રૂ.6.77 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
પોલીસને ગાડીમાંથી વિદેશી દારૂની 2292 નંગ બોટલ મળી આવી હતી.પોલીસે 6.77 લાખનો દારૂ અને 7 લાખની પીકઅપ ગાડી મળી કુલ 13.90 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
પોલીસને ગાડીમાંથી વિદેશી દારૂની 2292 નંગ બોટલ મળી આવી હતી.પોલીસે 6.77 લાખનો દારૂ અને 7 લાખની પીકઅપ ગાડી મળી કુલ 13.90 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સુરત તરફથી એક ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરી ચાલક અંકલેશ્વર જુના નેશનલ હાઇવે થઈ વડોદરા તરફ જનાર છે.