ગુજરાતની પ્રથમ દિકરીની ફિફા ફૂટબોલ ટીમમાં પસંદગી, આંતરરાષ્ટ્રીય સ્તર પર વધાર્યું સાબરકાંઠાનું ગૌરવ...
સાબરકાંઠા જિલ્લાની દીકરી આંતરરાષ્ટ્રીય લેવલની સાફ વુમન્સ ચેમ્પિયનશીપ ફિફા ફૂટબોલ વર્લ્ડ કપની ટીમમાં વાઈસ કેપ્ટન તરીકે નિયુક્ત થઈ છે,
સાબરકાંઠા જિલ્લાની દીકરી આંતરરાષ્ટ્રીય લેવલની સાફ વુમન્સ ચેમ્પિયનશીપ ફિફા ફૂટબોલ વર્લ્ડ કપની ટીમમાં વાઈસ કેપ્ટન તરીકે નિયુક્ત થઈ છે,
ગુજરાત અને સુરતનું ગૌરવ અને ટેબલ ટેનિસ સ્ટાર હરમીત દેસાઈ ની સિદ્ધિઓની યાદીમાં વધુ એક સફળતાનો ઉમેરો થયો છે.
સુરત ખાતે યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી મહિલા ક્રિકેટ ટીમનું સિલેકશન હાથ ધરાયું હતું
દિવાળીનો તહેવાર પૂર્ણ થતા હવે ભાજપ સંપૂર્ણ ઇલેક્શન મોડમાં આવી ગયું છે. આજથી ભાજપ દ્વારા ઉમેદવારો નક્કી કરવા સેન્સ લેવાની પ્રક્રિયાની શરૂઆત કરી દેવામાં આવી છે.
જામનગરમાં એનસીસી દ્વારા ગણતંત્ર દિવસ પરેડ પસંદગી તથા વાર્ષિક સંયુક્ત તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.