શાહરુખના કરિયરની સૌથી મોંધી ફિલ્મ બની ‘જવાન’, પઠાણ કરતાં પણ વધુ બજેટ છે જવાનનું.....
બોલિવૂડના કિંગ કહેવાતા શાહરૂખ ખાનની ફિલ્મ જવાન ટૂંક સમયમાં રિલીઝ થશે અને થોડા સમય પહેલા ફિલ્મનો પ્રીવ્યૂ સામે આવ્યો હતો
બોલિવૂડના કિંગ કહેવાતા શાહરૂખ ખાનની ફિલ્મ જવાન ટૂંક સમયમાં રિલીઝ થશે અને થોડા સમય પહેલા ફિલ્મનો પ્રીવ્યૂ સામે આવ્યો હતો
ડોન 3ની પ્રતિક્રિયા ફરહાન અખ્તરના નિર્દેશનમાં રિલીઝ થનારી ડોન 3નું ટીઝર બહાર આવ્યું છે. આ વખતે રણવીર સિંહ નવો ડોન હશે.
શાહરૂખ હોસ્પિટલ ગયા બાદ ડોક્ટર્સે એક્ટરની ટીમને જાણ કરી હતી કે બ્લીડિંગ રોકવા માટે તેને નાની સર્જરી કરાવવી પડશે
એજ્યુકેશન ટેક્નોલોજી કંપનીની જાહેરાત કરનાર અભિનેતા શાહરૂખ ખાન વિરૂદ્ધ આદેશ જાહેર કરવામાં આવ્યો છે.
બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના 'બાદશાહ' શાહરૂખ ખાનનો 25 વર્ષીય પ્રતિભાશાળી પુત્ર આર્યન ખાન તેની પોતાની લક્ઝરી સ્ટ્રીટવેર બ્રાન્ડ લોન્ચ કરી રહ્યો છે.