આજે બજાર ઉછાળા સાથે ખુલ્યું, સેન્સેક્સ 237 અને નિફ્ટી 74 પોઈન્ટ વધ્યો..
બુધવારના ટ્રેડિંગ સેશનમાં શેરબજાર ઉછાળા સાથે ખુલ્યું હતું. ગઈકાલે બજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો.
બુધવારના ટ્રેડિંગ સેશનમાં શેરબજાર ઉછાળા સાથે ખુલ્યું હતું. ગઈકાલે બજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો.
ભારતીય શેરબજાર આજે મામૂલી ઉછાળા સાથે બંધ થયું. આજે સોમવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)નો ઈન્ડેક્સ સેન્સેક્સ 104.99 પોઈન્ટના વધારા સાથે 72748.42 પર બંધ થયો હતો.
સોહા અલી ખાન અને કુણાલ ખેમુ બોલિવૂડના સૌથી ક્યૂટ કપલ્સમાંથી એક છે. બંને સ્ટાર્સ આજે તેમની નવમી વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી રહ્યા છે.
2023 શેરબજાર માટે યાદગાર વર્ષ હતું. રિટેલ રોકાણકારો અને સકારાત્મક પરિબળોના આધારે શેરમાં મજબૂત વધારો જોવા મળ્યો હતો.
દર વર્ષે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની કમાણીના હિસ્સામાં ભારત સૌથી આગળ છે જ્યારે પાકિસ્તાન ચોથા નંબરે છે.
જો તમે વેબ સિરીઝ અને મૂવી જોવા માટે OTT પ્લેટફોર્મ Netflix નો ઉપયોગ કરો છો. તો તમારા માટે આ સમાચાર સારા નથી.
સંજય દત્તની પહેલી દીકરી ત્રિશાલા દત્તે સોશિયલ મીડિયા પર તેની માતા અને પિતાનો એક થ્રોબેક ફોટો શેર કર્યો છે.