પોતાના જન્મદિવસે અક્ષય કુમાર પહોચ્યા ઉજ્જૈનના શ્રી મહાકાલેશ્વર મંદિરે, શિખર ધવન અને સાઈના નેહવાલે પણ લીધા આશીર્વાદ....
આજે 3 હસ્તીઓએ ઉજ્જૈનના શ્રી મહાકાલેશ્વર મંદિરમાં હાજરી આપી હતી, જે બાર જ્યોતિર્લિંગોમાંના એક છે.
આજે 3 હસ્તીઓએ ઉજ્જૈનના શ્રી મહાકાલેશ્વર મંદિરમાં હાજરી આપી હતી, જે બાર જ્યોતિર્લિંગોમાંના એક છે.
ચેન્નાઈ તરફતી સૌથી વધુ કોનવેએ 52 બોલમાં 92 રન ફટકાર્યા હતા. 201 રનના ટાર્ગેટને પંજાબના બેટર્સે 20 ઓવરમાં 6 વિકેટે ચેઝ કરી લીધો હતો
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રણ વન-ડે શ્રેણીની બીજી મેચ રાંચીમાં રમાઈ હતી. પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ ભારત સામે 279 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
ભારતીય ટીમે પોતાના જ ઘરમાં સાઉથ આફ્રિકાને ટી20 સીરિઝમાં 2-1થી માત આપી