ભરૂચ જિલ્લામાં વાયરલ ઇન્ફેક્શનથી થતા રોગોનાં દર્દીઓથી હોસ્પિટલ ઉભરાયા
ભરૂચ જિલ્લામાં બેવડી ઋતુનાં અહેસાસ સાથે વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓમાં પણ ખૂબ વધારો જોવા મળી રહ્યો છે.જેના કારણે હોસ્પિટલમાં દર્દીઓની ભીડ જોવા મળી રહી છે.
ભરૂચ જિલ્લામાં બેવડી ઋતુનાં અહેસાસ સાથે વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓમાં પણ ખૂબ વધારો જોવા મળી રહ્યો છે.જેના કારણે હોસ્પિટલમાં દર્દીઓની ભીડ જોવા મળી રહી છે.
સ્વસ્થ રહેવા માટે શરીરમાં પાણી હોવું ખૂબ જ જરૂરી છે. તેથી જ આરોગ્ય નિષ્ણાતો પણ દિવસભર પૂરતું પાણી પીવાની ભલામણ કરે છે.
ઉત્તર ભારતમાં ડિસેમ્બર અને જાન્યુઆરીમાં તીવ્ર ઠંડી પડે છે. આવી ઠંડીને કારણે ઘરની બહાર નીકળવાનું મન થતું નથી અને આગામી થોડા દિવસો સુધી આવી તીવ્ર ઠંડીની અપેક્ષા છે.
ચોમાસાની સિઝન ગરમીથી ઝડપથી રાહત આપી છે પરંતુ અનેક પ્રકારની બીમારીઓને પણ સાથે લઈને આવે છે.
સુરત શહેર તથા જીલ્લામાં બદલાતા વાતાવરણના કારણે વાયરલ, ફીવર અને ડેન્ગ્યુ સહિત મલેરિયાના કેસોમાં બમણો વધારો થયો છે.
થાઈલેન્ડમાં વાયુ પ્રદૂષણ તેની ટોચ પર છે. પ્રદૂષણને કારણે આકાશમાં ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે. લોકોને ઝેરી હવા શ્વાસ લેવાની ફરજ પડી રહી છે.