પંચમહાલ: શહેરા નગરપાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો પકડવામાં આવ્યો,જુઓ શું કરાય કાર્યવાહી
પંચમહાલની શહેરા નાગર પાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો પકડવામાં આવ્યો હતો. જે બાદ વેપારીઓમાં ફફડાટ ફેલાય જવા પામ્યો છે.